વિશ્વ યોગ દિવસ અનુસંધાને મોરબીમાં પટેલ  કન્યા છાત્રાલય ખાતે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૮૨૫ થી વધુ યોગ સાધકો જોડાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગ રૂપે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજીત યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમમાં અધિકારી ગણ, […]

Continue Reading

ઈલેક્ટ્રિક વ્હિકલના ભાવમાં ઘટાડો આવી શકે! બેટરી સેલ મુદ્દે મહિંદ્રા ગ્રુપનો મોટો નિર્ણય

ભારતમાં ઈલેક્ટ્રિક કારોની કિંમત સૌથી વધારે હોવાનું કારણ એ પણ છે કે લોકલ લેવલે બેટરી સેલનું પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેવામાં મહિન્દ્રા ગ્રુપ હવે આ સેગમેન્ટમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા ગ્રુપ ગ્લોબલ પ્લેયર્સ સાથે મળીને ભારતમાં જ બેટરી સેલનું નિર્માણ કરી શકે છે. જેનાથી આગામી સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો પણ […]

Continue Reading

વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોશ્યલ મીડિયા ‘એકસ’માં લખ્યું- ગુજરાત માટે ગૌરવની ક્ષણ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ કરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના X અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત શેર કરી છે. જેમાં UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં […]

Continue Reading

સર્ચ એન્જિન સહિત Googleની તમામ સેવાઓ ઠપ્પ! દોઢ કલાકમાં 1 હજારથી વધુ ફરિયાદ

Googleની ધણી સેવાઓ વૈશ્વિક સ્તરે ઠપ્પ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં યૂઝર્સ સર્ચ, મેપ્સ, YouTube, સમાચાર અને Gmail માં પડી રહેલી મુસ્કેલીનો રિપોર્ટ કરી રહ્યા છે. DownDetector ને સાંજે 6:00 વાગ્યાથી ઘણા અહેવાલો મળ્યા છે. જેમાં મોટાભાગની ફરિયાદો News એપ વિશે છે. X વપરાશકર્તાઓને પણ Google સેવાઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી […]

Continue Reading

કેરળમાં બે દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું, ગુજરાતને ક્યારે તરબોળ કરશે?

કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને આ વખતે ચોમાસાએ બે દિવસ વહેલી પધરામણી કરી છે. હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની સિઝન આવશે અને તેની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળશે. આ દરમિયાન કેટલાક દિવસો સુધી ગુજરાતના અમુક જિલ્લામાં વેગીલો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આખો દેશ ભઠ્ઠીની જેમ તપી રહ્યો […]

Continue Reading