Sunday, May 25, 2025
HomeBusinessભારતનો 13 વર્ષનો ઈંતજાર ખતમ , વિશ્વ કપ થયો ભારતનો

ભારતનો 13 વર્ષનો ઈંતજાર ખતમ , વિશ્વ કપ થયો ભારતનો

દિલ ધડક મેચમાં આખરી બોલ તક રસાકસી રહી ભારતનો ભવ્ય વિજય થયો, ભારત બન્યું વિશ્વ ચેમ્પિયન

ટી ટ્વેન્ટી વિશ્વ કપ 2024 માં ભારત અને સાઉથ આફ્રિકા સામે ના આજે ફાઇનલ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે.
એક સમયે ડેવિડ મિલરની તોફાની બેટિંગથી ભારત હાર તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું ત્યારબાદ હાર્દિક પંડ્યા એ લીધેલી વિકેટ બાદ મેચનો રુખ પલટાઈ ગયો હતો, ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ એ જીલેલા અદભુત કેચ થી મેચ ગેમ ચેન્જર સાબિત થઈ અને બાજી પલટાઈ ગઈ હતી આખરે ભારતની શાનદાર જીત થઈ અને વિશ્વ કપ ભારતનો થયો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!