Saturday, July 27, 2024
HomeFeatureકોરોના દર્દીઓની સારવારના CCTV ફૂટેજ પરિવારજનો માટે લાઈવ કરવા રજૂઆત

કોરોના દર્દીઓની સારવારના CCTV ફૂટેજ પરિવારજનો માટે લાઈવ કરવા રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ, તા. 13-9)

આજે જયારે કોરોના એ આખા દેશ અને દુનિયા ને ભરડા માં લીધો છે ત્યારે પાર્થ પટેલ દ્વારા સરકારને સૂચન કરાયું છે કે જે હોસ્પિટલ કોવિડ કેર હોઈ તે હોસ્પિટલ માં ફરજિયાત પણે CCTV કેમેરા હોવા જોઈએ અને જો ના હોઈ તો તાત્કાલિક અસર થી સરકાર એ તે માટે નો યોગ્ય આદેશ કરવો જોઈએ.

કોરોના સંક્રમિત જયારે હોસ્પિટલ માં હોય ત્યારે તેના પરિવાર ને મળવા ની કોઈ વ્યવસ્થા ઇન્ફેક્સન ને કારણે થઈ સકતી નથી તે સમજી શકાય છે, પણ આપણે હોસ્પિટલ ના CCTV કેમેરા કે જે કોવીડ કેર સેન્ટર છે જેમાં દર્દી છે તે હોલ કે રૂમ ને સાર્વજનિક કરી શકાય કે નહિ.  આજે જયારે કોઈ પરિવાર નું સ્વજન હોસ્પિટલ માં હોઈ અને તેને મળી ના શકાઈ કે ના તો જોઈ શકાય ત્યારે તેમના પરિવારજનો CCTV નું લાઈવ પોતાના મોબાઈલમાં નિહાળી શકે, અમુક હોસ્પિટલ ની પરિસ્થિતિ એવી છે કે જ્યાં સરખા જવાબ પણ નથી આપવામાં આવતા

સરકારની લાગણી છે પણ જો હોસ્પિટલ નો સ્ટાફ વ્યવસ્થિત કામ નો કરે તો લાગણી નો કોઈ ફાયદો નથી. મારુ સ્પષ્ટ પણે માનવું છે કે દરેક કોવીડ હોસ્પિટલ માં રહેલા CCTV કેમેરા સાર્વજનિક થવા જોઈએ અને એક વેબસાઈટ બનાવવી જોઈએ ઉદાહરણ તરીકે “covidcenterlive.gujarat.gov.in” જેમાં આખા ગુજરાત ના બધા કોવિડ કેર સેન્ટર ના CCTV કેમેરા જોઈ શકાય, આપણે બધા કેમેરા લાઈવ ના કરી શકીયે તો કશો વાંધો નહિ પણ જેમાં દર્દી હોઈ તે રૂમ કે હોલ ના કેમેરા તો લાઈવ કરવા જોઈએ

આ બાબતે કોઈ પણ ટેક. એન્જિનીયરની સલાહ લઇ તમે તાત્કાલિક અસરથી આ કામ કરાવો, આનાથી અમુક ડૉક્ટર અને હોસ્પિટલ ના સ્ટાફ પાર જે લોકો નો વિશ્વાસ નથી તે પણ આવશે અને તેના દર્દી ની કેવી સાળ-સંભાળ લેવાય છે તે પણ ધ્યાન રાખી શકાશે, આમ PHSYCO TECHNOLOGY ના ફાઉન્ડર પાર્થભાઈ પટેલે સરકારને સૂચન કર્યું છે. જો આ સુવિધા કરવામાં આવે તો ગુજરાત પ્રથમ રાજ્ય હશે જ્યાં કોરોના દર્દીની સારવાર લાઇવ જોવાની વ્યવસ્થા કરી હોય.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!