Wednesday, March 26, 2025
HomeFeatureધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે કાલે શનિવારે રાસ-ગરબાનો કાર્યક્રમ

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે કાલે શનિવારે રાસ-ગરબાનો કાર્યક્રમ

મોરબીમા નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતીક સમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા.13ને શનીવારે રાત્રે 9 કલાકે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમના સંગાથે વિકાસ વિદ્યાલયની બાળાઑ સાથે ચૈત્રી નવરાત્રીના પાંચમા નૉરતે માતાજીના રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં દરેક બહેનો અને દિકરીઓને રાસ ગરબા રમવા આવવા શ્રી ધકકાવાળી મેલડી મંદિર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!