મોરબીના પુલ હોનારતમાં મિસિંગ થતા લોકોની તસ્વીરો
આ લોકો ક્યાંય પણ જોવા મળે તો કંટ્રોલ રૂમ : 02822-243400 પર સંપર્ક કરશો
આપના ધ્યાનમાં કોઈ પણ મિસિંગ લોકોની તસ્વીર મળે તો અમને 9723162036 પર મોકલો અને કંટ્રોલ રૂમમાં પણ તેની જાણ કરશો
આ લિંક પર જેટલા નવા લોકોની તસ્વીર સામે આવતી જશે તેમ અપડેટ કરવામાં આવશે જેથી તમામ લોકોને વિનંતી કે આ તસ્વીરમાં દેખાતા કોઈ પણ લોકો કે તેમના સાગાઓ ને જાણ કરો અથવા કંટ્રોલ રમ ના નંબર 02822243300 પર સંપર્ક કરો, તથા અન્ય કોઈ મિસિંગ લોકોના ફોટા મળે તો અમને 9723162036 પર વોટ્સએપ કરશો. આ તમામ ફોટા એક જગ્યાએ divyakrantinews/morbimissing અપડેટ થતા લોકોને શોધવામાં સરળતા રહેશે.