ટંકારામાં મોરબીના જલારામ મંદિર તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા રાહત દરે નાશના મશીનનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-09

કોરોના મહામારી સમયે નાશ લેવાથી શહરીરને ફાયદો થતો હોય લોકોને નાશ લેવાનું કહેવામાં આવે છે આવા સમયે બજારમાં સામાન્ય રીતે રૂ.300 થી 400 સુધીના નાશના મશીન મળતા હોય છે. આ મશીન જો રાહત ભાવે મળે તો અનેક લોકો આનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લઈ શકે આ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકમાં જલારામ મંદિર ટ્રસ્ટ-મોરબી, તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા આજે ફક્ત 80 અને 120 માં જ રાહત ભાવે અંદાજે 400 થી વધુ નાશના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી તમામે માસ્ક પહેરી સાવચેતી પૂર્વક વિતરણ કરાયું હતું. (તસ્વીર અને અહેવાલ: જીજ્ઞેશ પટેલ, ટંકારા)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63