મોરબીની વિદ્યાર્થીની ખુશી સતિષભાઈ રાંકજા કોઈપણ ટ્યુશન, કોચિંગ ક્લાસ વગર 12 સાયન્સમાં 85.70 માર્ક્સ સાથે ઉતીર્ણ

મોરબીના પટેલ નગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થી ખુશી સતિષભાઈ રાંકજાએ તાજેતરમાં લેવાયેલી 12 સાયન્સની પરિકસમાં 85.70 પર્સેન્ટાઇલ માર્ક્સ સાથે ઉતીર્ણ થતા સર્વે સ્નેહીજનો, મિત્ર વર્તુળો દ્વારા તેમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેણીના પિતા સતિષભાઈના જણાવ્યા પ્રમાણે તેણીએ 1 થી 12 ધોરણ સુધી કોઈ ટ્યુશન કે કોચિંગ ક્લાસ રાખેલ નથી ફક્ત તેમને પોતાની જાત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. તેણીના મામા UPSC pass અને હાલમાં રાજુલાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખુશીની સફળતા બાદલ સૌ સ્નેહીજનો તેણીને 9726915297 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે દિવ્યક્રાંતિ મીડિયા તેણીના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવે છે.