વોટ્સએપ 21 નવા ઇમોજી બહાર પાડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2023

વોટ્સએપ 21 નવા ઇમોજીનું પરીક્ષણ કરી રહ્યું છે. વેબિટેઈફોના રિપોર્ટ અનુસાર, WhatsAppના નવા 21 ઈમોજીનું ટેસ્ટિંગ હાલમાં બીટા વર્ઝન પર થઈ રહ્યું છે. વોટસએપે બીટા યુઝર્સ માટે કીબોર્ડનું નવું વર્ઝન બહાર પાડ્યું છે,

જેમાં 21 નવા ઈમોજી ઉમેરવામાં આવ્યા છે. નવા ઈમોજીને યુનિકોડ 15.0 સાથે જોઈ શકાશે. વોટસએપે હવે બીટા વર્ઝન માટે 21 ઇમોજી બહાર પાડ્યા છે.જે થર્ડ પાર્ટી કીબોડર્સ દ્વારા પહેલાથી જ ઉપયોગમાં લેવાતા હતા.