એક ભૂલ કરશો તો Google Payથી નહીં કરી શકો ટ્રાન્જેક્શન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-01-2022

છેલ્લા કેટલાક મહિનામાં જોવામાં આવી રહ્યું છે કે પેમેન્ટ કરતી વખતે અચાનક તે બંધ થઈ જાય છે અને તે પછી અકાઉન્ટમાં રૂપિય હોવા છતાં પણ તમે પેમેન્ટ નથી કરી શકતા. એવું કેમ થઈ રહ્યું છે કે, તેને લઈને ગૂગલ પેમેન્ટ યૂઝર્સમાં ઘણા કન્ફ્યુઝન છે.

ગૂગલ પેમેન્ટ દ્વારા તમે કરિયાણાની વસ્તુઓથી લઈને કાર અને બાઈક ખરીદવા માટે પેમેન્ટ કરી શકો છો. તે પેમેન્ટનું એક ઘણું જ સરળ અને ઝડપી પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તે ટ્રેન્ડમાં છે. ગૂગલ પેમેન્ટની મદદથી તમે તમારા અકાઉન્ટ દ્વારા સીધા રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો, જોકે, છેલ્લા કેટલાક મહિનામાં જોવામાં આવી રહ્યું છે કે પેમેન્ટ કરતી વખતે અચાનક તે બંધ થઈ જાય છે અને તે પછી અકાઉન્ટમાં રૂપિય હોવા છતાં પણ તમે પેમેન્ટ નથી કરી શકતા. એવું કેમ થઈ રહ્યું છે કે, તેને લઈને ગૂગલ પેમેન્ટ યૂઝર્સમાં ઘણા કન્ફ્યુઝન છે. જો તમારી સાથે પણ એવું થયું છે કે અકાઉન્ટમાં રૂપિયા હોવા છતાં પણ તમે ગૂગલ પેમેન્ટ ન કરી શક્યા હોવ તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે એવું કેમ થઈ રહ્યું છે અને તેની પાછળનું શું કારણ છે?

તમને જણાવી દઈએ કે, જો તમારું પેમેન્ટ અચાનક ફેઈલ થવા લાગે તો સમજી લેજો કે તમારી ટ્રાન્જેક્શન લિમિટ પૂરી થઈ ચૂકી છે. 1 દિવસમાં મર્યાદિત ટ્રાન્જેક્શન લિમિટ હોય છે, જે પૂરી થઈ ગયા પછી તમે બીજા દિવસે જ પેમેન્ટ શરૂ કરી શકો છો. ગૂગલે પોતાની પેમેન્ટ એપ પર હવે આ રિસ્ટ્રિક્શન લગાવી દીધું છે, તે પછી હવે તમે લિમિટેડ પેમેન્ટ જ કરી શકશો.

ઉલ્લેખનીય છે કે, ગૂગલ પેમેન્ટ પર હવે સિંગલ ડે ટ્રાન્જેક્શન લિમિટ લગાવી દેવાઈ છે. ગૂગલ યૂઝર્સને એ વાતની જાણ હોવી જ જોઈએ કે, જો તમે ગૂગલથી 1 દિવસમાં એક લાખ રૂપિયા મોકલો છો તે સરળતાથી ટ્રાન્સફર થઈ જશે, પરંતુ અમાઉન્ટ જો તેનાથી વધુ હશે તો પેમેન્ટ ફેઈલ થઈ જશે. તમે આખા દિવસમાં માત્ર 10 ટ્રાન્જેક્શન જ કરી શકો છો. જો તમે તેનાથી વધુ ટ્રાન્જેક્શ કરવાનો પ્રયાસ કરશો તે ફેઈલ થઈ જશે. એવામાં જો આ લિમિટ ક્રોસ થઈ જાય તો તમારા અકાઉન્ટમાં રૂપિયા હોવા છતાં પણ તમે ટ્રાન્જેક્શન નહીં કરી શકો અને તમને મુશ્કેલી પડી શકે છે. એટલે, ગૂગલ પેથી પેમેન્ટ કરતી વખતે ટ્રાન્જેક્શન લિમિટ અને ટ્રાન્જેક્શન અમાઉન્ટ લિમિટનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમે પેમેન્ટ કરતી વખતે કોઈ સમસ્યા ન આવે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.