હવે પ્લેનમાં જવા માટે પાસપોર્ટ સાથે નહીં રાખવો પડે, ટૂંક સમયમાં લોન્ચ થશે ઈ-પાસપોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-01-2022

ભારતમાં ટૂંક સમયમાં જ માઈક્રોચિપ આધારિત ઈ-પાસપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. એ વાતની જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. જાણકારી આપતા જણાવાયું કે, નવો ઈ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (આરએફઆઈડી) અને બાયોમેટ્રિકના ઉપયોગ અંતર્ગત બનાવાશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ જાણકારી આપતા કહ્યું છે કે, નવો ઈ-પાસપોર્ટ પણ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (આઈસીએસઓ)ના સ્ટાન્ડર્ડ અંતર્ગત બનાવાશે.

ઈ-પાસપોર્ટ સિક્યોરિટી ફીચર્સમાં જેકેટ પણ સામેલ હશે, જેમાં એક ઈલેક્ટ્રોનિક ચિપ હોય છે, જેમાં મહત્વના ડેટા એન્કોડેડ હોય છે. કહેવાઈ રહ્યું છે કે, નવો પાસપોર્ટ ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ, નાસિકમાં બનાવાશે. ભારતમાં આપવામાં આવનારા ઈ-પાસપોર્ટમાં કયા ફીચર્સ અપાઈ શકે છે અને તેમાં કયા-કયા સિક્યોરિટી ફીચર્સ હશે, તે અંગે અમે તમને અહીં જાણકારી આપી રહ્યા છીએ.

એડવાન્સ્ડ સિક્યોરિટી ફીચર્સ સાથે આવશે નવો ઈ-પાસપોર્ટ

ચિપ-ઈનેબલ્ડ ઈ-પાસપોર્ટમાં ઘણા એડવાન્સ્ડ સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવી શકે છે. અરજી કરનારે તેમની અંગત માહિતી જેમકે- તેમનો બાયોમેટ્રિક ડેટા, નામ, એડ્રેસ અને અન્ય મહત્વની આઈડેન્ટિટી ડિટેલ્સ આપવાની રહેશે. આ ડિટેલ્સ એમ્બેડેડ ચિપમાં ડિજિટલ રીતે સાઈન્ડ અન સ્ટોર્ડ કરાશે. જો કોઈપણ સમસ્યા ઊભી થાય તો સિસ્ટમ તેની ઓળખ કરશે અને પાસપોર્ટ વેરિફિકેશન ફેઈલ થઈ જશે. નવા ઈ-પાસપોર્ટમાં સિક્યોરિટી ફીચર્સ પણ હશે, જે રેડિયો-ફ્રીક્વેન્સી આઈડેન્ટિફિકેશન (આરએફઆઈડી) દ્વારા ગેરકાયદેસર ડેટા ટ્રાન્સફર પર રોક લગાવશે. એ વાતની જાણકારી ટ્વિટર પર અપાઈ છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.