રસીકરણનું સર્ટિ. પણ ફરજિયાત નથી: સુપ્રીમમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2022

ભારતમાં અનેક સરકારી કચેરીઓ, વિમાની સેવા તેમજ જાહેર સ્થળોએ રસીના બે ડોઝ નહીં લેનાર લોકોને નો-એન્ટ્રી ફરમાવવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરેલા એક સોગંદનામામાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને ઈચ્છા વિરૂધ્ધ રસી આપી શકાય નહીં અને રસીનું સર્ટિફીકેટ ફરજિયાત હોવાની કોઈ ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના રસીકરણને લઈને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ વ્યક્તિને તેની સંમતિ વિના બળજબરીથી રસીનો ડોઝ આપી શકાય નહીં.
વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્રો રજૂ કરવાથી મુક્તિ આપવાના મુદ્દે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેના દ્વારા આવી કોઈ જઘઙ જારી કરવામાં આવી નથી, જેમાં કોઈપણ હેતુ માટે કોરોના રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત હોય.

એજન્સી અનુસાર, કેન્દ્ર સરકારે એક એનજીઓ ઈવારા ફાઉન્ડેશનની
અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાત કહી. અરજીમાં એનજીઓએ અલગ-અલગ-વિકલાંગોને ઘરે-ઘરે રસીકરણની માંગ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા કોઈપણ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણની કોઈ વાત નથી. એટલું જ નહીં, મંત્રાલયે કહ્યું કે, કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, રસીકરણ કાર્યક્રમ વ્યાપક જનહિતમાં ચલાવવામાં આવી રહ્યો છે.

મંત્રાલયે કહ્યું કે, વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેરાતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તમામ નાગરિકોને કોરોનાની રસી લેવી જોઈએ અને આ માટે વ્યવસ્થા અને પ્રક્રિયાઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે, કોઈપણ વ્યક્તિને તેની સંમતિ વિના રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.