વાંકાનેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

(Ajay Kanjiya) વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા શહેરની પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગમા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવેલ દીપ પ્રાગટ્ય વિધી પ્રસંગે ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રાજવી કેશરીદેવસિંહ ઝાલા , યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા મહિલા મોરચાના હોદેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ

યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમા શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો , કિશાન મોરચાના હોદેદારો , મહિલા મોરચાના હોદેદારો સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમટી પડયા હતા અને રક્તદાન કરેલ. આં પ્રસંગે યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વિશેષમાં શહેરના કુંભારપરા મા રહેતા નિવૃત્ત પી.જી.વી.સી.એલ કર્મચારી રામાનુજ પ્રધ્યુમનભાઈ નટવરલાલ દ્વારા ૧૧૦ મી વખત રક્તદાન કરેલ જેઓનું યુવા મોરચા ના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા અમરશીભાઈ મઢવી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું હતું

આજના રક્તદાન કેમ્પમા કુલ ૬૫ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રાજવી કેશરીદેવસિંહના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં ચાર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે
રક્તદાન કેમ્પને સફળ બનાવવા યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા , મહામંત્રી નિતેશ પાટડિયા , મોરબી જિલ્લા ભાજપ મંત્રી ભગીરથસિંહ ઝાલા, હરેશભાઈ મદિસાણીયા તથા કે.બી. ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.07:07 PM

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.