કોરોનાનો કોયડો વધુ ગૂંચવાયો, હવે બહાર આવી બે મહામારી સાથે ચાલતી હોવાની વાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

કોરોના વાયરસ અને તેના ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા સંક્રમણ વચ્ચે વાયરોલોજિસ્ટ ડો. ટી જૈકબ જોને એક ચિંતાજનક વાત કરી છે. તેમણે કહ્યું કે, ઓમિક્રોન કોવિડ-19 મહામારીથી થોડો અલગ છે અને એટલે એવું માનવું જોઈએ કે, બે મહામારીઓ સાથે-સાથે ચાલી રહી છે. જોને કહ્યું કે, ઓમિક્રોન ‘વુહન-ડી 614 જી, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કપ્પા કે મ્યૂથી ઉત્પન્ન નથી અને તે પાક્કું છે.’

આઈસીએમઆરના ‘સેન્ટર ઓફ એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલોજી’ના પૂર્વ ડિરેક્ટર જોને કહ્યું કે, ‘મારા મત મુજબ આ અજ્ઞાત વંશનો એક પ્રકાર છે, પરંતુ તે વુહાન ડી 614 સાથે જોડાયેલો છે… અમે તેને મહામારી આગળ વધવાના રૂપમાં જોઈશું.’

ડી 614 જી આ પ્રોટીનમાં એક એમીનો એસિડ મ્યુટેશનને સંદર્ભિત કરે છે, જે દુનિયાભરના સાર્સ-સીઓવી-2 વાયરસમાં ઝડપથી સામાન્ય થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, ઓમિક્રોન કોવિડ-19 મહામારીથી કંઈક અલગ છે અને એટલે માનવું જોઈએ કે, બે મહામારીઓ સાથે-સાથે ચાલી રહી છે. તેમના કહેવા મુજબ, તેના કારણે થનારી બીમારીઓ પણ અગલ છે. એક નિમોનિયા -હાઈપોક્સિયા-મલ્ટીઓર્ગન ડેમેજ રોગ છે, પરંતુ બીજો ઉપરનો/ મધ્ય શ્વસન રોગ છે.

એમ પૂછવા પર ક શું ત્રીજી લહેર પોતાના પીક પર પહોંચી ચૂકી છે કેમકે કેટલીક જગ્યાએ કેસ ઓછા થવા લાગ્યા છે, જોને કહ્યું કે મહાનગરોમાં પહેલા સંક્રમણ શરૂ થયું હતું અને પહેલા પુરું થશે. તેમણે કહ્યું કે, ‘બધી સાથે મળીને એક રાષ્ટ્રીય મહામારી છે.’

દેશમાં કોરોનાના 2,71,202 નવા કેસ સામે આવ્યા પછી, કુલ કેસ વધીને 3,71,22,164 થઈ ગયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારના નવા આંકડા મુજબ, તેમાં ઓમિક્રોનના 7,743 કેસ પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે કે જ્યાં પાછલા 24 કલાકમાં વધુ 42,462 કેસ નોંધાયા છે, જેમાં પાછલા દિવસ કરતા 749 ઓછા કેસ નોંધાયા છે અને 23ના મોત થયા છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.