અમદાવાદ: વ્હિકલ ટેક્ષ સમયસર ભરી દેજો નહીં તો, તંત્ર વ્યાજ સાથે વસૂલશે દંડ, જાણો વિગતો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વ્હિકલ ટેક્ષ  (vehicle tax) ન ભરનાર સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. AMCની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. વર્ષ 2019માં અનેક લોકોએ વ્હિકલનો ટેક્ષ મહાનગર પાલિકાને ભર્યો નથી. આ વ્હિકલ માલિકોનો નોટિસ આપવામા આવી છે . જો સમય મર્યાદ ટેક્ષ નહી ભરે તો વ્યાજ સાથે દંડ વસૂલાત કરવામાં આવશે .

એએમસી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યુ હતુ કે, વ્હિકલ ટેક્ષ બાકી હોય તેવા ટેક્ષ કરદાતાઓને નોટિસ અપાઇ છે.  જો આ કરદાતાઓ ટેક્ષ નહી ભરે તો તેઓ પાસે વ્યાજ સાથે દંડ વસૂલ કરાશે. બાકી વ્હીકલ ટેક્ષ ઉપર પ્રોપર્ટી ટેક્ષની જેમ વ્યાજ તથા દંડની જોગવાઇ કરવા માટે પ્રક્રિયા ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેનો અમલ થયા બાદ બાકી વ્હીકલટેક્ષ ઉપર કાયદાની રૂએ વ્યાજ દંડ વસૂલ  કરવામાં આવશે.

વ્હીકલટેક્ષ ભરેલ છે કે કેમ તે અંગે સતત વેરીફીકેશન ઝુંબેશ શરૂ કરેલ છે . જે અંતર્ગત આર.ટી.ઓ સુભાષબ્રિજ તથા આર.ટી. ઓ વસ્ત્રાલના ડેટાની સાથે વ્હીકલ ટેક્ષના ડેટામાં કોસ વેરીફીકેશન કરવામાં આવેલ છે. સદર ઝુંબેશ અંતર્ગત આર.ટી.ઓ સુભાષબ્રિજના સને ૨૦૧૯માં કુલ ૧,૭૨,૧૩૮ વાહનો પૈકી અંદાજે ૨૪,૪૮૭ જેટલા વાહનોનો ટેક્ષ ભરાયેલ જણાતો નથી. તે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુની હદ વિસ્તારના ૧૯૦૬૮ વાહનો જણાય છે. સદ૨ પૈકી ૧૩૭૯૮ મોટરસાયકલ , ૨૪૭૪ મોટરકાર તથા ૨૭૯૬ અન્ય વાહનો છે . જે વાહનોના અંદાજે રૂપિયા ૧૨.૧૪ કરોડ જેટલી વ્હીકલટેક્ષની રકમ થાય છે . તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસના વિસ્તારના કુલ ૫૪૧૯ વાહનો પૈકી ૨૫૫૫ મોટરસાયકલ , ૨૩૬૦ મોટરકાર તથા ૫૪ અન્ય વાહનો જણાય છે.

જે વાહનોના અંદાજે રૂા .૫.૭૮ કરોડ જેટલી વ્હીકલટેક્ષની ૨ કમ થાય છે . આ તમામ વાહનના માલિકોને નોટિસ આપી વ્હીકલટેક્ષની વસુલાત કરવામાં આવશે. તેમજ જો વ્હીકલ ટેક્ષ ભરેલ જણાય તો નોટિસ રદ કરવામાં આવશે . અન્યથા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

વધુમાં રેવન્યુ ચેરમેન જૈનિક વકિલે જણાવ્યુ હતું કે, વ્હીકલટેક્ષ વેરીફીકેશન ઝુંબેશ અંતર્ગત હવે પછી આર.ટી.ઓ ખાતેથી ૨૦૨૦ તથા ૨૦૨૧ ની માહિતી મેળવવામાં આવશે અને ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે . ડીલરો દ્વારા વ્હીકલ ધારકને જ્યારે બીલ આપવામાં આવે છે ત્યારે તેમાં વ્હીકલ ટેક્ષ પેટે રકમ વસુલ કરવામાં આવે છે તેવું બીલમાં દર્શાવેલ હોય છે . પરંતુ , ઘણા કિસ્સામાં સદર વાહનોનો વ્હીકલ ટેક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરાયેલ હોતો નથી તેમ જાણમાં આવેલ છે . તેથી દરેક વાહનધારકને નમ્ર અપીલ કરવામાં આવે છે કે , તેઓ જયારે વાહન લે ત્યારે વ્હીકલ ટેક્ષ ભર્યાની રીસીપ્ટ તથા ટોકન ડીલર પાસેથી લેવો આવશ્યક છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.