ભેળસેળીયા ફાસ્ટફૂડના ધંધાર્થીઓ ઉપર તંત્રની લાલ આંખ, ફુડ સેફટી વિભાગ દ્વારા રાજયવ્યાપી તપાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-07-2021

આથી કમિશ્ર્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદી જણાવે છે કે જાહેર જનતાને શુદ્ધ સલામત પોષણક્ષમ્ય આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હમેશા પ્રયત્નશીલ છે. પાણીપુરી ચૂંટણી પુરી વિગેરે ફાસ્ટફુડનો રાજ્યના તમામ નાના મોટા નાગરીકો રોજિંદા વપરાશ મ ઉપયોગ કરતા હોઇ તથા હાલની વર્ષ-રુતુને ધ્યાને લઇ પાણી-ખોરાક જના રોગચાળો અટકાવ તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપુરી વેચતા ફેરીયાઓ વેપારીઓ લારીઓ દુકાનોની તપાસ માટે રાજ્ય વ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવેલ. જેમાં પાણીપુરી વેચના આશરે 4,000 જેટલા ફેરીઆઓ/લારીઓ/દુકાનોની તપાસ કરવામાં આવેલ હતી અને તપાસ દરમ્ય પાણીપુરી પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણી, માવો વગેરેના કાચા માલની ગુણવત્તાની