ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતી કાલે જાહેર થશે સ્કૂલો ઓનલાઇન પરિણામ જોઈ શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07-2021

આવતીકાલે 31 જુલાઈએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે સવારમાં 8 વાગ્યે પરિમાણ જાહેર થશે પરિણામ result.gseb.org પર મુકવામાં આવશે આ પરિણામ સ્કૂલો પોતાની ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે શાળાઓએ વિદ્યાર્થીને આ પરિણામની ઝેરોક્ષ કરી આપી પરિણામ ની જાણકારી આપવાની રહેશે

કોરોનાની મહામારી ને જોતા આ વર્ષે ધો.10 ને ધો. 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન આપવામાં આવ્યું છે જેથી 100% પરિણામ જાહેર થશે