મોરબી: 8-B નેશનલ હાઇવે પર આવેલ રાધિકા રેસ્ટોરન્ટમાં પાર્સલ સેવા શરુ

સવારના 11 થી 4 દરમિયાન ઓર્ડર આપી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-05-2021

(પ્રમોશનલ) મોરબી શહેરના 8-B નેશનલ હાઇવે પર, ઓમકાર પેટ્રોલિયમની બાજુમાં, રિયલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં H-47 ફર્સ્ટ ફ્લોર પર આવેલ પ્રખ્યાત રેસ્ટોરન્ટ રાધિકા રેસ્ટોરન્ટમાં પાર્સલ સુવિધા પુન; શરુ કરી દેવામાં આવી છે. હવે મોરબીની જનતાની સેવામાં રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા પાર્સલ સેવા શરુ કરી દેવામાં આવી છે તો ઓર્ડર આપવા માટે રેસ્ટોરન્ટના નં. 98795 06432, 9879506532 પર સંપર્ક કરી શકાશે. ઓર્ડર આપવાનો સમય સવારના 11 થી બપોરના 4 વાગ્યા સુધી રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો