વાંકાનેરના પત્રકાર મુકેશભાઈ પંડ્યાના મોટા બહેનનું અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-05-2021

(અજય કાંજીયા) વાંકાનેરના દિવ્ય ભાસ્કરના એજન્ટ\પત્રકાર મુકેશભાઈ પંડ્યાના મોટા બહેન રેખાબેનનું તા.1-5-2021 ના રોજ અવસાન થયેલ છે.

વાંકાનેર નિવાસી રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની રેખાબેન રસિકલાલ જાણી (ત્રિવેણી બેન) તે તેજસભાઈ તથા કાજલના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી (મૂળ હળવદ)વાળા સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યાના સુપુત્રી તેમજ પ્રવીણભાઈ, દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનનું તા. 1-5-21 ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 3-5-2021 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. રસિકભાઈ : મો. 9228205504, તેજસભાઈ: 9904494400, 9904294400

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો