હૅપી બર્થ ડે, વાંકાનેરના Dr. ચિરાગ પટેલનો આજે જન્મ દિવસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર ખાતે ડો ચિરાગ આર પટેલ જેવો આ કોરોનાની વિકટ પરિસ્થિતિ માં 24x 7 ફરજ નિભાવી રહ્યા છે નાત જાત ના કૌમ ના ભેદભાવ વિના , વાંકાનેર તાલુકા ની જનતા ને પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે , સામાન્ય માણસને વ્હોટસપ રિપોર્ટ મોકલે તો યોગ્ય સંતોષકારક જવાબ સલાહ સુચન સૌ ને આપી પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યા છે ત્યારે સલામ છે આવા ડૉક્ટર ને જેવો દિવસ રાત જાન ના જોખમ પર પોતાની ફરજ નિભાવતા રહે છે પોતાના જન્મ દિવસે પણ લોકોની અવીરત સેવા કરી રહેલા ડૉ . ચિરાગભાઈ પટેલને તેમના શુભેચ્છક મિત્રો જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો