MI બ્રાન્ડની તમામ વસ્તુઓ ઓનલાઇનના ભાવમાં જ હવે મોરબીમાં સ્ટોર પર જ ઉપ્બ્લધ થશે
(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીમાં સૌથી જૂનું અને જાણીતું નામ જય હિન્દ સિનેમાવાળા લાકડાવાલા ફેમિલી દ્વારા MI બ્રાન્ડ સ્ટોરનું નવું સોપાન શરુ કરેલ છે. શહેરના જુના મહાજન ચોક પર આવેલ મોરબી જિલ્લાનો સૌ પ્રથમ MI શાઓમીનો સ્ટોરનો આજે ભવ્ય શુભારંભ થયો છે આ શો-રૂમના ઓનર કુતુબભાઈ લાકડાવાલા, રાજભાઈ લાકડાવાલા, અમરભાઇ લાકડાવાલા દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું છે કે મોરબી ટેકનોસેવી જનતા માટે આજથી અમોએ MI બ્રાન્ડનો સ્ટોરનો શુભારંભ કરેલ છે.
મોરબી જિલ્લામાં સૌ પ્રથમ કાર્યરત થયેલા આ સ્ટોરમાં મોરબીની ટેક્નોસેવી જનતાને MI બ્રાન્ડની તમામ વસ્તુ ઓનલાઇનની સાથે સાથે જ ઓફલાઈન બધી જ મોબાઈલ એસેસરીઝ, TV MI બ્રાન્ડની એસેસરીઝ મળશે સાથે સાથે ઓનલાઇન પ્રાઈઝમાં જ ઓફલાઈન બધી જ વસ્તુઓ મળશે આ MI બ્રાન્ડ સ્ટોરમાં આપને MI બ્રાન્ડના તમામ રેન્જના મોબાઈલ, LED TV, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ, એર પ્યોરીફાયર, વોટર પ્યોરીફાયર, રાઉટર, ટ્રીમર, સ્માર્ટ બલ્બ, સ્માર્ટ કેમેરા, બેગ્સ, અને સાથે સાથે શૂઝ સહિતની MI ની બધી જ એસેસરીઝ આ સ્ટોરમાં મળી જશે.
MI સ્ટોરને લગતી વધુ માહિતી માટે સ્ટોરના નં. 8470022222 પર સંપર્ક કરી શકાશે.
MI બ્રાન્ડના ચાહકોમાં જિલ્લાનો પ્રથમ બ્રાન્ડ સ્ટોર શરુ થતા ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. સ્ટોર શરુ થતાની સાથે જ ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો