મોરબી: ગુજરાત જન અધિકાર મંચના મોરબી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સચિન કાનાબારની નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-08,

ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામ દ્વારા મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તરીકે સચિન કાનાબારની નિમણુંક કરવામાં આવી આવી છે. જિલ્લા ઉપપ્રમુખ તરીકે સચિન કાનાબારની નિમણુંક થતા પ્રદેશ રમુખ પ્રવીણ રામ અને તેમના મિત્ર વર્તુળમાંથી સચીનભાઈને તેમના મોં. 9726122009 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

સચિન કાનાબાર દ્વારા જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ તેમની સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આવનાર સમયમાં તેમના શિરે આવેલી જવાબદારી અને તેના કાર્યોને આગળ ધપાવશે અને મોરબી જિલ્લામાં ગુજરાત જન અધિકાર મંચને મજબૂત કરવા પ્રયત્નશીલ રહેશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63