મોરબીમાં છેલ્લા 24 કલાકમાં રેકર્ડ બ્રેક 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીના કોરોના કેસનો આંકડો 295 થયો છે. વધુમાં આજ રોજ 5 દર્દીઓ પણ સાજા થતા તેઓને રજા આપી દેવામાં આવી છે
વધુમાં આજરોજ 5 દર્દીઓ રિકવર થતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં મોરબીમાં કલેકટર બંગલો સામે રહેતા 38 વર્ષીય પુરુષ, તાલુકા પોલીસ લાઇનમાં રહેતા 35 વર્ષીય મહિલા, વજેપર-13માં રહેતા 37 વર્ષીય પુરુષ, વજેપર -15માં રહેતા 30 વર્ષીય પુરુષ અને હળવદના જુના ધનાળામાં રહેતા 42 વર્ષીય મહિલાનો.સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 295 કેસ નોંધાયા છે. જેમાંથી 157 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 20 દર્દીના મોત નિપજ્યા છે. અને હાલ 118 દર્દીઓ સારવાર હેઠળ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63