આર્થિક નબળા વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા “ભારતીય યુવા શક્તિ સંગઠન” આર્થિક સહાય કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-5,

મોરબી: ધોરણ 10 ના આગામી પરિણામોને અનુલક્ષીને ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા ધોરણ 10 માં સારા પરિણામો સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ કે જે આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 ના ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન માટે આર્થિક સહાય સહિતની મદદ કરવા ભારતીય યુવા શક્તિ સંગઠન આગળ આવ્યું છે. આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવા નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે 8306333535 (જયદીપભાઈ), 9313183276 (વિવુભા), 8488805020 ( વિશ્વરાજસિંહ) નંબર પર ભારતીય યુવા શક્તિ સંગઠન નો સંપર્ક કરવા જણાવાયુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63