(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.6-5, રાજકોટમાં હજુ લોકડાઉનનો નિયમ લાગુ હોય, મોટા શો-રૂમ, મોલ, જેવા વ્યાપારિક સંસ્થાનોને વ્યાપાર શરુ કરવાની છૂટ નથી તેમ છતાં રાજકોટના કલ્યાણ શો-રૂમના માલિકોએ શો રૂમ શરુ કરી દીધો હતો. જેની જાણ પોલીસને થતા તુરંત શોરૂમના માલિકની અટકાયત કરી શો રૂમ બંધ કરાવ્યો હતો.
શો રૂમના માલિકે બચાવમાં કહ્યું તેઓએ સ્ટોકનો હિસાબ કરવા ખોલ્યો હોવાનું જણાવ્યું હતું (અહેવાલ – હિતેન સોની, રાજકોટ)
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો