રાજકોટ: જંગલેશ્વરના કર્ફ્યુ વિસ્તારમાંથી આજી નદીના માર્ગેથી અવર જવર રોકવા પોલીસ દ્વારા હોર્સ પેટ્રોલિંગ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-4, રાજકોટના જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં કર્ફ્યુ છે અને આ વિસ્તાર હોસ્ટપોટ વિસ્તાર છે ત્યાં આજી નદીના પટમાંથી પસાર થઈને થોરાળા વિસ્તારમાં આવી શકાય એમ છે આ માર્ગેથી કોઈ પણ વ્યક્તિ જો જંગલેશ્વરની બહાર નીકળી જાય અને જો એ કોરોના પોઝિટિવ હોય તો જંગલેશ્વરમાંથી શહેર તરફ કોરોના ટ્રાન્સફર થઇ શકવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જેસીપી ખુર્શીદ અહેમદના માર્ગદર્શનથી DCP ઝોન 1 રવિ મોહન સૈની સાહેબ એસીપી એચ એલ રાઠોડ સહીત PI જી.એમ. હડિયા, PSI જાદવ તેમજ ઘોડેસવાર પોલીસકર્મી દ્વારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ: હિતેન સોની, રાજકોટ)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70