મોરબી: નવયુગ કરિયર એકેડમી દ્વારા NEETના ઓનલાઇન કોચિંગ કલાસની સુવર્ણ તક

( પ્રમોશનલ આર્ટિકલ) 14-4, મોરબીમાં NEETની તૈયારી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિયર એકેડમી સુવર્ણ તક લઈને આવી છે. નવયુગ એકેડમી દ્વારા NEETના ઓનલાઇન કોચિંગ કલાસ શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદની ખ્યાતનામ એક્સ એલન ટિમ કોચિંગ આપવાની છે. ઘરબેઠા સમયનો સદુપયોગ કરવાની વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ તક છે.   સમગ્ર મોરબી જિલ્લાના ધો.11 અને 12ના સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ મોરબીમાં જ રહીને અમદાવાદની એક્સ એલન ટીમનો લાભ મેળવી શકે તે માટે નવયુગ કરિયર એકેડમીમાં લોકડાઉન ખુલતાની સાથે જ માર્ગદર્શન સેમિનાર બાદ JEE / NEETના કલાસ શરૂ થશે તેવું નવયુગ કરિયર એકેડમીની એક યાદીમાં જણાવાયું છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70