ટિફિન સેવા માટે હેલ્પલાઈને નંબર : 9909011502 જારી કરાયો
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 31-3, જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના એકલા રહેતા હોય તેવા અશક્ત વૃદ્ધ લોકો માટે વિનામૂલ્ય ટિફિન વ્યવસ્થા કરવામાં આવી રહી માટે એક નંબર જારી કર્યો છે આ નંબર છે : 9909011502 આ નંબર પર સંપર્ક કરી એવા વૃદ્ધ લોકોને મદદરૂપ થવા લોકોને JMC દ્વારા અપીલ કરાયી છે. (અહેવાલ : મલકેશ બુધ્ધભટ્ટી, જામનગર)