સેમસંગ કંપની દ્વારા મીડ રેન્જનો મેગા મોન્સ્ટર ફોન M31 લોન્ચ થયો

64 મેગા પિક્સેલ કેમેરા સાથે, 6000 MAH બેટરી સાથે છે જબરદસ્ત ફીચર : 64 GB, 128 GB એમ બે વેરિઅન્ટમાં આવે છે આ ફોન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-3, છેલ્લા કેટલાક સમયથી યંગસ્ટર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સેમસંગનો મેગા મોન્સ્ટર ફોન M31 આજે લોન્ચ કરી દેવામાં આવ્યો છે, આ ફોનમાં નીચે મુજબના ફીચર્સ છે જે તેને ખાસ બનાવે છે, આ ફોનની કિંમત અને ફીચર્સ જાણવા નીચે આપેલ કોઈ પણ ઇમેજ પર ક્લીક કરો.