મોરબી: આરાધના હોલમાં કાર્યરત બ્રાન્ડેડ કપડાનો સેલ ભારે માંગના પગલે દિવાળી સુધી લંબાવાયો

(પ્રમોશનલ આર્ટિકલ)  મોરબી તા. 25-10, મોરબી શહેરમાં રવાપર-કેનાલ રોડ પર શુભ હોલની બાજુમાં રામકો બંગ્લોઝની સામે આવેલ આરાધના હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથનો દિવાળી સ્પેશ્યલ મેગા સેલ ધૂમ મચાવી રહ્યો છે. આ સેલમાં  વીવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે ભારે માંગને પગલે આ સેલ દિવાળી સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 10 થી રાત્રીના 10 સુધી આ સેલ કાર્યરત રહેશે। 

જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન નવો સ્ટોક ઉપલબ્ધ છે જે વ્યાજબી ભાવે આપવામાં આવશેઉપરાંત  સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છેજેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ10 હજારનું ઇનામ અપાશે.

 સેલમાં પુમાસ્કેચર્સ અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશેરેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટબ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ999મા મળશેબ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે ઉપરાંત પેપેલીવાઇસ  શર્ટ એન્ડ ટી શર્ટ  5  પીસ  રૂ.  999 માં મળશે.

બ્રાન્ડેડ શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર શોર્ટ 199 Rs. બ્રાન્ડેડ ફોર્મલ શર્ટ & ટ્રાઉઝર જોડી 600 Rs, બ્રાન્ડેડ કોટન ટ્રાઉઝર & શર્ટ જોડી 950 Rs. Levi’s, Spykar Jeans & Shirt જોડી 2500 Rs. Raymond ફોર્મલ શર્ટ & ટ્રાઉઝર જોડી 1900 Rs. ઉપલબ્ધ છે. 

 સેલમાં સ્પાઈકર,પેપ્સલેવીસ,પુમા,યુ.એસપોલો,ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશેસેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છેતો વહેલી તકે પધારી  મેગા ડિસ્કાઉન્ટનો લાભ મેળવો અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશેવધુ વિગત માટે મો.નં9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(સેલનું લોકેશન જાણવા નીચે આપેલ મેપ પર ક્લીક કરો)

https://maps.app.goo.gl/FWRVjJ4dnaPD9At88