મોરબીના લોકોની ભારે માંગના પગલે ઉમા હોલમાં બ્રાન્ડેડ શૂઝ એન્ડ કલોથનો મેગા સેલ વધુ 3 દિવસ લંબાવાયો

લોકલાગણીને માન આપી સેલ 3 દિવસ સુધી લંબાવ્યો, વિવિધ બ્રાન્ડની અઢળક વેરાયટી વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) 11-8, મોરબીના ઉમા હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથનો મેગા સેલ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં વીવિધ ઓરિજિનલ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. આ સેલ હજુ વધુ 3 દિવસ લંબાવામાં આવ્યો છે. વહેલી તકે પધારીને સેલનો લાભ લેવા જણાવાયુ છે.

મોરબીમાં રવાપર ગામ પાસે શિવ મંદિરની સામે આવેલા ઉમા હોલ ખાતે ત્રણ દિવસ રવિવાર, સોમવાર અને મંગળવાર સુધી સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી મેગા સેલનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવશે. ઉપરાંત સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

સેલમાં પુમા, સ્કેચર્સ અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે. આ ઉપરાંત પેપે, લીવાઇસ જીન્સ, શર્ટ, ટી શર્ટ રૂ. 299મા તેમજ પેપે, લીવાઇસ શર્ટ રૂ. 999મા 4 પીસ મળશે.

સેલમાં સ્પાઈકર,પેપ્સ, લેવીસ, પુમા, યુ.એસ.પોલો, ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છે. લેડીઝ અને બાળકોની વેરાયટીના કપડાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા તેમનો સ્ટોક ખાલી થઈ ગયેલ છે. માત્ર જેન્ટ્સ માટેના કલોથ અને સૂઝ ઉપલબ્ધ છે. અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

……………………. Advertisements ……………….