અમરનાથ યાત્રા અધવચ્ચેથી અટકાવી, યાત્રાળુઓને તત્કાલ કાશ્મીર ખાલી કરવા આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 02-7, અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમાલનો ખતરો હોવાની ગુપ્ત જાણકારી બાદ જમ્મૂ-કાશ્મીર સરકારે અમરથાન યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સાથે જ સરકારે તીર્થયાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખીણમાં રોકાવવા અને યાત્રા જેમ બને તેમ જલદી સમેટી લેવા જણાવ્યું છે.

 

આટલું જ નહીં, અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીરમાંથી પરત ફરવા સૂચના આપવામાં આવી છે.

 
 

…………………………………. Advertisements ………………………………..