મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલ્લાકથી મુક્તિ મળી : મોદી સરકારની મુસ્લિમ મહિલાઓને રક્ષાબંધનની ગિફ્ટ

આઝાદીના 72 વર્ષ બાદ મુસ્લિમ મહિલાઓને મળ્યો “ન્યાય”

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. લાંબા સમયથી પડતર એવા ટ્રીપલ તલાક બિલને ચર્ચા અને પસાર કરાવવા માટે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બિલમાં ત્રણ તલાકને ગેરકાયદેસર ગણાવી આમ કરનારને 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. અગાઉ આ બિલ લોકસભામાં રજુ પસાર થઈ ચુક્યું છે. આખરે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. 

આ બિલને મોદી સરકારની મુસ્લિમ બહેનોને રક્ષાબંધનની ગિફ્ટ સમાન માનવામાં આવે છે. 

આ બિલ પાસ થયા બાદ ઇન્સ્ટન્ટ તલ્લાક આપનારને 3 વર્ષની કેદ અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

…………………………………. Advertisements ………………………………..