મોરબી: સાર્થક વિદ્યાલયના વિદ્યાર્થીઓની ખો ખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-7,રમત-ગમત,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી ની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા અંડર-૧૯ ખો-ખો સ્પર્ધામાં સાર્થક ના ખેલાડીઓએ જિલ્લાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ ત્રણ ખેલાડીઓ પસંદગી થઈ તેમજ સાર્થક ના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે પસંદગી થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લા નુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થા ના પ્રમુખ કિશોરભાઈ શુકલાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..