જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. ૨૩-૭, જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. આજે મેઘરાજાએ સૌની નો આતુરતાનો અંત લાવ્યો હોય તેમ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગરમાં સવરથી ગરમીની અસર જોવા મળી હતી જે સાંજ પડતાની સાથે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જામનગર શહેરમાં આજે સાંજે છ વાગ્યે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખેડૂતોમાં ખુશીની લહેર ઊઠી છે (અહેવાલ: મલકેશ બુધભટ્ટી) 

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..