ભાવનગરના વીર શહીદ જવાનને કોટી કોટી સલામ . .

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-7, ભાવનગર જીલ્લા પ્રજાપતિ સમાજ નો ભારત માતા નો લાડકવાયો યુવાન આર્મી મેન શ્રી પ્રકાશ ભાઈ વનમાળીભાઈ ધંધુકિયા શહિદ જે છેલ્લાં 6 વર્ષો થી જમ્મુ કાશ્મીર ના લદ્દાખ  વિસ્તાર મા માતૃભૂમિ ની સેવા કરી રહેલ ભાવનગર જીલ્લા ના પાલીતાણા તાલુકાના ભૂતિયા – ( ડેમ ) ના વતની વીર શહીદ જવાન અજર અમર શ્રી પ્રકાશ ભાઈ વનમાળીભાઈ ધંધુકિયા ઉમર વર્ષ – 24 કે  તા . 13 / 07 / 019 નાં રોજ સાંજ ના સમયે શહીદ થયેલ છે . . સમગ્ર રાષ્ટ્ર રાજ્ય અને પ્રજાપતિ સમાજ મા ભોમ ની સેવા કરનાર આ વીર જવાન ને કોટી કોટી વંદન કરે છે પરમ ક્રુપાળુ પરમાત્મા એમની આત્મા શાંતિ આપે એવી પ્રાર્થના। (અહેવાલ : વિપુલ એમ. પ્રજાપતિ-સરધાર)

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..