મોરબીની : ભારતી વિદ્યાલયમાં ઉજવાયો શાસ્ત્રોક વેદોક મંત્રોચાર સાથે ગુરુપૂર્ણિમા દિન…

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-7, જ્ઞાનની દેવી માં સરસ્વતીનું મંત્રોચાર સાથે શાસ્ત્રોક વિધિ થી શાસ્ત્રીજી શ્રી અમિતભાઇ પંડ્યા દ્વારા દરેક વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની અને જ્ઞાનરૂપી પુસ્તકોનું પૂજન કરવામાં આવેલ.શાસ્ત્રીજીએ આજના દિને કહ્યું કે  પૃથ્વી પરના દેવ માતા-પિતા અને ગુરુજી છે હરહંમેશ તેઓને માન સન્માન આપતા રહીયે અને જીવન માં સફળતા પ્રાપ્ત કરવાના આશીર્વચન મળતા રહેશે.

શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ગુરુપૂર્ણિમા ના મહત્વ વિષે સમજાવ્યું કે ગુરુ એ સૂર્ય રૂપી તેજ છે અને ચંદ્રરૂપી શીતળતા તેમાં સમાયેલી છે.આપણી દ્રષ્ટિમાં સામેમા ગુણ જોતા શીખો અને પોતાના માં અવગુણો જુઓ.જગત જ્ઞાનનો સાગર છે તેને પ્રાપ્ત કરવા પોઝિટિવ દ્રષ્ટિ અપનાવી જોઈશે.અંતમાં હિતેષભાઈએ દરેક બાળકોને જીવનમાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે તેવા આશીર્વચન આપેલા હતા. ( અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી) 

 

 

 

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..