મોરબી: મહેન્દ્રનગર ચોકડીએ cctv ટાવર સાથે ડમ્પર ટકરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13, મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોડકી પાસે આવેલ સીસીટીવી કેમેરાના લોખડના પોલ સાથે ગઈકાલે ડમ્પર અથડાયું હતું.આ બનાવમાં ડમ્પર ચાલક સામે ડમ્પરને સીસીટીવી કેમેરા સાથે લોખડના પોલને ટક્કર મારી બે સીસીટીવી કેમેરા તોડીને સાડા ત્રણ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….