દિવ્યક્રાંતિના પ્રેસ પ્રતિનિધિ પુનિત તાલપરાનો આજે જન્મ દિવસ

દિવ્યક્રાંતિ મીડિયાના નીડર પત્રકાર પુનિતભાઈ તાલપરાનો આજે જન્મદિવસ છે. નિખાલસ સ્વભાવ ધરાવતાં પુનિતભાઈ તાલપરા ખરા અર્થમાં જાગૃત પત્રકાર તરીકે ફરજ બજાવે છે દિવ્યક્રાંતિ તથા દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપ સાથે જોડાઈને તેઓ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ છે. ત્યારે આજે તેમના જન્મદિવસના શુભ અવસરે તેમના મિત્રો અને શુભેચ્છકો તેમના મોં. ન. 9913787034 પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.