બ્રિલિયન્ટ જનરલ ઈંગ્લીશ કોર્ષ, તા. 1 એપ્રિલથી નવી બેચ શરુ

(અજય કાંજીયા) વાંકાનેરના બ્રિલિયન્ટ ક્લાસીસ દ્વારા આગામી તા. 1 એપ્રિલથી જનરલ ઈંગ્લીશ કોર્ષ શરુ કરવામાં આવનાર છે. કોર્ષ માટે દરેક વિદ્યાર્થીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે કલાસીસના નં . 9825203140 પર સંપર્ક કરવા જણાવ્યું છે.