ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રોફાઇલ લિંક શેર કરી શકાશે

યૂઝર્સ હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈપણ અન્ય પ્રોફાઈલની લાઈક્સ શેર કરી શકશે. યુઝર્સને પ્રોફાઇલ પેજ પર સ્ટોરીમાં એડ કરવાનો વિકલ્પ જોવા મળશે. આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હશે. જેનાં દ્વારા પ્રભાવકો અને અન્ય લોકો તેમના અન્ય પેજને વધુ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકશે. આ સુવિધા એવા ક્ધટેન્ટ સર્જકો માટે ઉપયોગી થશે જેઓ તેમના પેજને પ્રમોટ કરીને ફોલોઅર્સ ઈચ્છે છે.