મોરબી : ક્રાંતિકારી સેનાએ ત્રિરંગાનું ગૌરવ જાળવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2022

દેશની શાન, દેશનું ગૌરવ સમાન આપણો રાષ્ટ્રીય પ્રતીક ત્રિરંગો છે. તેનું સન્માન જાળવવું તે તમામ દેશવાસીની પવિત્ર ફરજ છે. પરંતુ આ ત્રિરંગાનો જયારે ઉતરાયણ તહેવાર દરમિયાન પતંગમાં ઉપયોગ થાય થાય છે ત્યારે પતંગ જ્યાં ત્યાં ફાટેલી તૂટેલી અસ્વછ જગ્યામાં રઝળતી હોય છે જે એક રાષ્ટ્રપ્રેમી નાગરિક ક્યારેય જોઈ શકતો નથી. 

મોરબીના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા અનેક કાર્યો કરતી ક્રાંતિકારી સેનાએ ત્રિરંગા પતંગ પર પ્રતિબંધ મુકવાની તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં યોગ્ય રીતે અમલ ન થતા ક્રાંતિકારી સેના દ્વારા મોરબીના તમામ સ્ટોલ અને હોલસેલના વેપારીને મળીને તિરંગાનુંગૌરવ સમજાવીને જ્યાંજ્યાં પતંગ વેચતા હતા ત્યાંથી તેને લઈને યોગ્ય રીતે સન્માન સાથેતિરંગાવાળી પતંગોનો નિકાલ કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી હતી. આજે પણ અનેક નામી અનામી લોકો તિરંગા માટે આપેલા બલિદાન આપ્યા છે ત્યારે આપણે સૌ નાગરિકોએ તિરંગાની રાષ્ટ્રીય ભાવનાનું સન્માન જાળવવું એ આપણી નૈતિક ફરજ હોઈ સૌ લોકો તિરંગાનું સન્માન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર ક્રાંતિકારી સેનાના આ પવિત્ર કાર્ય બદલ તેઓને લાખ લાખ સલામ આપે છે. જય હિન્દ.. 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.