વાંકાનેર તાલુકાના વિજેતા સરપંચોની યાદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-12-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર સરપંચની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોની યાદી.

1. અદેપર – ગુંદાખડા – મંજુબેન બાબુભાઇ હડાણી 2. અમરસર – યાસિર યાકુબભાઈ શેરસીયા 3. અરણીટીમ્બા – રૂકસાર ઈરફાનભાઈ કડીવાર 4. આણંદપર – કુંવરબેન બીજલ કાંજિયા 5. ઓળ – રંજનબેન શંભુભાઈ વિજવાડિયા 6. કલાવડી નવી – બિલકીશબેન મહંમદભાઇ શેરસીયા 7. કાછીયાગાળા – વસંતબેન હીરાભાઈ રંગપરા 8. કેરાળા – પંકજ પ્રેમજીભાઈ સોલંકી 9. કોઠારીયા – અંબાભાઈ સોમાભાઈ કોબીયા 10. કોઠી – રોશનબેન માહમદ શેરસીયા 11. ખખાણા – ભારતીબેન મનસુખભાઇ ગોધાણી 12. ખાનપર – મુક્તાબેન જીવાભાઈ સારલા 13. ખીજડીયા-પીપરડી – આફતાબઆલમ મુજીબુરરહેમાન અન્સારી 14. ગાંગીયાવદર – નાનુબેન ચોથાભાઈ ધરજીયા 15. ગારીડા – ફાતમાબેન યુનુસભાઈ માથકીયા 16. ધમલપર – શારદાબેન અરવિંદભાઈ અબાસણીયા 17. ચંદ્રપુર – રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા 18. ચિત્રાખડા – સાકુબેન બાબુભાઈ ડાભી 19. જામસર-નાગલપર – પથુભાઈ ભનુભાઇ દેલવાડીયા 20. જાલસીકા-વસુંધરા – ધિરૂભાઈ કરશનભાઈ ડાંગર 21. જાલી – માવજીભાઈ રવજીભાઈ માલકિયા 22. જેતપરડા – સુમૈયાબેન ઇલ્મુદીન શેરસીયા 23. જેપુર – શીલ્પાબેન અશોકભાઈ ચાવડા 24. જોધપર – રૂકશાના ગુલામમુસ્તફા શેરસીયા 25. ઠીકરીયાળા – ગૌરીબેન હકાભાઈ માંડાણી 26. તરકીયા – જનકભાઈ નવઘણભાઈ ડાભી 27. તીથવા – પરિણામ જાહેર થવાનું બાકી 28. દલડી – રૂબીયાનાબાનુ માહમદઆરીફ પરાસરા 29. દીઘલિયા – રસીદાબેન રસુલભાઈ ખોરજીયા 30. દેરાળા – સરોજબેન શામજીભાઈ સેરસીયા 31. પંચાસર – પરિણામ જાહેર થવાનું બાકી 32. પાંચદ્વારકા – ઉસ્માનગનીભાઈ માહમદભાઈ પરાસરા 33. પાજ – ઉસ્માનભાઈ શેરસીયા 34. પાડધરા – જયાબેન ડાયાભાઇ આકરીયા 35. પીપળીયાઅગાભી-શીતલબા શિવરાજસિંહ જાડેજા 36. પીપળીયારાજ – મહેબૂબભાઈ અહેમદભાઈ કડીવાર 37. ભીમગૂડા – ફુલીબેન સતાભાઈ વીંઝવાડીયા 38. ભોજપરા – હિદાયતબેન લતીફભાઈ કડીવાર 39. મહીકા – મુમતાઝબેન અહમદભાઈ બાદી 40. માટેલ-વીરપર – પરિણામ જાહેર થવાનું બાકી 41. મેસરીયા – વસંતબેન હસમુખભાઈ ભુસડીયા 42. રંગપર – ભરતભાઈ રાણાભાઈ મકવાણા 43. રાજગઢ – શંભુભાઈ દેવાભાઈ વીંઝવાડીયા 44. રાજસ્થળી – જયસુખભાઇ ઉકાભાઇ રોજાસરા 45. રાજાવડલા – અકબરભાઈ અમીભાઈ વડાવીયા 46. રાણેકપર – હુશેનભાઈ નુરમામદ શેરસીયા 47. રાતડીયા – રાજુભાઈ કરશનભાઈ મેર 48. રાતાવીરડા – બાબુભાઇ ચોથાભાઈ પાંચિયા 49. રાતીદેવડી – મરીયમબેન વલીમામદ કડીવાર 50. રૂપાવટી – ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ 51. લાલપર-અમીનાબેન ખોરજીયા 52. લીંબાળા – મરીયમબેન હાજીભાઈ ચારોલીયા 53. લુણસર – મનીષાબેન અલ્પેશભાઈ વસિયાણી 54. લુણસરીયા-બોકડથંભા – મીનબા જ્યેન્દ્રસિંહ ઝાલા 55. વઘાસીયા – ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા 56. વરડુસર – મનુભાઈ પ્રભુભાઈ નદાસીયા 57. શેખરડી – કેશાભાઈ અરજણભાઈ વાટુકીયા 58. સત્તાપર – પરિણામ જાહેર થવાનું બાકી 59. સમથેરવા-મક્તાનપર – વિજયભાઈ બચુભાઇ ઉકેડીયા 60. સરતાનપર – અલુભાઈ શામજીભાઈ ઉડેશા 61. હસનપર – કાજલબેન અજયભાઈ પરસોડા