બાલંભા ગ્રામપંચાયત ચૂંટણીમાં હિતેષભાઇ ટાંક થયા વિજેતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-12-2021

(લલિતભાઈ નિમાવત દ્વારા)

બાલંભા ગ્રંપ્રંચાયતની ચૂંટણીમાં હિતેષભાઇ દયાલજીભાઈ ટાંક તેમજ તેમની પેનલ વિજયી થતા ગ્રામજનોએ હિતેષભાઇને હર્ષભેર આનંદની લાગણીઓથી વધાવ્યા હતા. તેમના ભવ્ય વિજય સરઘસમાં ગ્રામજનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વાજતે ગાજતે સમગ્ર ગામમાં ફર્યું હતું. સરપંચ અને સભ્યોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. (તસવીર : લલિત નિમાવત, બાલંભા)