ટંકારામાં કરા સાથે વરસાદ પડ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

ટંકારામાં આજે સાંજે 7:10 વાગ્યે વાતાવરમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મોટા મોટા કરા સાથે કમોસમી માવઠું પડ્યું હતું. આજે દિવસથી ભારે ગરમીનો માહોલ હતો અને સાંજ સૌધીમાં વાતાવરણ બદલતા ગાજ વીજ સાથે વરસાદ પડ્યો છે, ટંકારાના આસપાસના ગામોમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો