કેન્દ્રીય મંત્રી અને સ્ટાર પ્રચારક પરસોત્તમ રૂપાલા આજરોજ પ્રચારાર્થે મોરબીમા…

કેન્દ્રીય મંત્રી અને સ્ટાર પ્રચારક પરસોત્તમ રૂપાલા આજરોજ પ્રચારાર્થે મોરબી આવી રહ્યા છે. ત્યારે આ મહારેલી અને મહાસભા દરમિયાન રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરના સાંસદનાં ઉમેદવાર જોડાશે તેવા સમાચાર મળે છે.

પરસોત્તમ રૂપાલાની સાથે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ આવશે, જ્યારે કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જામનગરથી પૂનમબેન માડમ પણ આવી શકે તેવી શકયતા છે.