Monday, February 17, 2025
HomeFeatureમોરબી: રેશલીંગ એસોસિએશનના પ્રમુખ તરીકે અનિલ રંગપરીયાની નિમણુંક

મોરબી: રેશલીંગ એસોસિએશનના પ્રમુખ તરીકે અનિલ રંગપરીયાની નિમણુંક

મોરબી ફિટનેસ ફેક્ટરી જીમના અને જનતા ફાર્માના ઓનર અનિલભાઈ રંગપરીયાની મોરબી જિલ્લા રેશલીંગ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ છે. હવે મોરબી જિલ્લા રેશલીંગ એસો.ના પ્રમુખ બન્યા બાદ તેઓ મોરબીના તમામ રેશલરના પ્રશ્નો અને સમગ્ર ગુજરાત રેશલીંગ એસો. કેન્દ્રીય રેશલીંગ એસો.ની કોર મિટિંગમાં હાજરી આપી રેશલરના તમામ પ્રશ્નો સહિતના મુદ્દાઓની રજૂઆત કરી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આથી ફિટનેસ સાથે જોડાયેલા રેશલર ભાઈઓ દ્વારા અનિલભાઈને પ્રમુખ બનવા બદલ સૌ શુભેચ્છક મિત્રોએ તેઓને તેમના મો. 9913003300 પર શુભકામના પાઠવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!