મોરબી : દિયાન પેપર મિલમાં ભીષણ આગ લાગી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

મોરબી સ્થિત દિયાન પેપર મિલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટ જામનગરથી ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવા હજુ પ્રયાસ ચાલુ છે.