મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં દોઢ મહિના સુધી કોઈ વધારો નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2022

મોરબીના સિરામિક ઉદ્યોગમાં સીરામીક પ્રોડકટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગેસના ભાવમાં ગમે ત્યારે વધારો કરવામા આવે છે જેથી કરીને ઉદ્યોગકારો ગેસના ભાવને લઈને અનેક મુશ્કેલીનો સામનો કરતાં હોય છે ત્યારે ગેસ કંપની તરફથી હાલમાં મોરબીના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે આગામી તારીખ 28 મી ફેબ્રુઆરી એટલે કે દોઢ મહિના સુધી ગેસના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહિ.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં છેલ્લા ઘણા મહિનાથી સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે જેથી આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બની ગયું હતું. હજુ પણ ગેસના ભાવમાં વધારો કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી જો કે, તે સહન થઈ શકે તેમ ન હતો માટે આ ભાવ વધારાને રોકવા માટે આગેવાનો અને ઉદ્યોગકારો દ્વારા પ્રયાસો કર્યા હતા જેમાં સફળતા મળી છે આગામી દોઢ મહિના સુધી નેચરલ ગેસના ભાવમાં નવો કોઈ વધારો કરવામાં આવશે નહીં જો કે,

તેના માટે ગેસ્ન કંપની દ્વારા કેટલી શરતો ઉદ્યોગકારો સામે મૂકવામાં આવી છે અને એમજીઓની સમય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવેલ છે.મોરબીમાં વપરાતા ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટના આધારે નક્કી થતા હોય છે જો કે, પ્રવર્તમાન પરિસ્થિતી તેમજ નજીકના ભવિષ્યમાં માર્કેટમાં ગેસ વપરાશની અનિશ્ચિતતાને ધ્યાને લેતા નવા એમજીઓની મુદ્દત 15 દિવસની કરવામાં આવી છે એમજીઓ મુજબ ગેસના જથ્થાની માંગણી ઉદ્યોગકાર દ્વારા તેના કારખાના માટે કરવામાં આવી હોય છે

તેનાથી વધુ ગેસનો ઉપયોગ ન કરવા માટે કહેવામા આવ્યું છે અને એમજીઓ કરવા માટે ગ્રાહકે બે દિવસ પહેલા કંપનીને જાણ કરવાની રહેશે ત્યારબાદ આવેલ અરજી સ્વીકારાશે નહિ. જે અરજીને ગુજરાત ગેસ દ્વારા માન્ય રાખેલ હશે તેની જાણ ઈમેલથી ગ્રાહકને કરવામાં આવશે અને જે એમજીઓને માન્ય કરવામાં આવશે તેમાં ફેરફાર કરી શકાશે નહિ. એમજીઓ કરતાં વધુ ગેસનો ઉપયોગ કરવામાં આવશે તો તેના રૂપિયા 106 લેખે પ્રતિ કયુબિક મીટરનો ભાવ લેવામાં આવશે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-01-2022

નોકિયા વાયર્ડ બડ્સ W

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બી

નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

જી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.

B 1

01 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.