વાંકાનેર : દશેરાના શસ્ત્ર પૂજન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-10-2021

(ajay kanjiya) વાંકાનેર ભાટીયા સોસાયટીમાં જલારામ નગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી શહેર સંજયભાઈ દિલીપભાઈના હસ્તે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખેલ હતો. શ્રી ખોડિયાર ગરબી મંડળ ના સંચાલકો. વિમલભાઈ મહેતા રાજુભાઈ.શકિતભાઈ. મૂકેશભાઈ.ભરતભાઈ વગેરે ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.