વાંકાનેર : વાંકાનેરમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા વિનોદભાઇ વજેરામભાઇ દાદલ (ઉ.વ. ૪૫)એ બીમારીથી કંટાળી ગઈકાલે તા. 1ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો